॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Gadhada III-30: Constant Awareness of Five Thoughts

Nirupan

July 22, 1965. Bochasan. One day, Motā Swāmi was explaining Gadhadā III-30. Yogiji Maharaj was giving darshan. Yogiji Mahārāj picked up Motā Swāmi’s talk in the middle and said, “One is aware that we must die, yet if something trivial happens, we call a doctor. Ask Gunātit (Gunātitcharan Swāmi) if the awareness of these five thoughts remains constantly. In Junāgadh, a question came up: how many of these five thoughts apply to us and how many to Mahārāj?

“The first three thoughts are for us and the last two are for Mahārāj. To look at others’ faults is not our prerogative...”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/90]

૨૨/૭/૧૯૬૫, બોચાસણ. એક દિવસ અહીં બપોરની સભામાં મોટાસ્વામી ગ. અં. ૩૦નું નિરૂપણ કરતા હતા. સ્વામીશ્રી દર્શન દેતા બિરાજ્યા હતા. થોડી વારે મોટાસ્વામીની વાતમાંથી એમણે વાત ઉપાડી લીધી અને કહે, “મરી જવું છે એમ તો રહે છે, પણ જરાક કંઈક થાય તો દાક્તરને બોલાવીએ છીએ. ગુણાતીતને પૂછો, પાંચ વાતનું અનુસંધાન નિરંતર રહે છે? અમારા જૂનાગઢમાં પ્રશ્ન નીકળ્યો’તો કે આ પાંચમાં આપણાં કેટલાં ને મહારાજનાં કેટલાં?

“ઉપરની ત્રણ વાત આપણી. ને પછીની બે વાત ભગવાનની. બીજાના અવગુણ જોવા તે આપણું કામ નહીં. મનને ભીડામાં રાખવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૯૦]

Nirupan

In the afternoon discourse, a question was raised: “Whose murti is in the light? Mahārāj’s or Gunātit’s?”

Yogiji Mahārāj said, “Both are together.”

Another question was asked, “Akshar remains in the service of Mahārāj. What service is that?”

“To continuously look at the murti is service. According to Gadhadā III-9, [aksharmuktas] continuously look that Mahārāj’s murti.” Swāmishri clarified.

Another question was raised: “This much has been done and this much is left to be done - does that pertain to social affairs or liberation?”

“I have attached this much to the murti, this much is left in becoming ekāntik - that is the awareness one needs to keep. I have built up this much of the mill, I want to build this many factories - that awareness should not be kept. Where am I stuck in my liberation? How much of ekāntik dharma have I attained? How much brahmarup have I become? How much have I attached to Bhagwān Swāminārāyan? That is the awareness one must maintain.” Swāmishri explained.

[Brahmaswarup Yogiji Mahārāj: 6/104]

અનુસંધાન!

બપોરની કથામાં અંત્યનું ૩૦ વંચાવતાં પ્રશ્ન નીકળ્યો કે: “તેજને વિશે મૂર્તિ કોની છે? મહારાજની કે ગુણાતીતની?”

સ્વામીશ્રી કહે, “બેય ભેગી જ છે.”

“અક્ષર મહારાજની સેવામાં રહ્યા છે. તે સેવા કઈ?” બીજો પ્રશ્ન થયો.

“મૂર્તિ સામું જોઈ રહેવું તે જ સેવા છે. છેલ્લાના નવ પ્રમાણે મૂર્તિ સામું જોઈ રહ્યા છે.” સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરી.

વળી પ્રશ્ન નીકળ્યો: “આટલું કરવાનું છે ને આટલું બાકી છે, તે વ્યવહારનું કે મોક્ષનું?”

“આટલું મૂર્તિમાં જોડાણો, આટલું એકાંતિકપણામાં બાકી છે, તેનું અનુસંધાન રાખવું. આટલી મિલ બાંધવી છે, આટલાં કારખાનાં કરવાં છે, તેનું અનુસંધાન ન રાખવું. મોક્ષમાં શું અટક્યું છે? એકાંતિક ધર્મ કેટલો સિદ્ધ થયો? કેટલા બ્રહ્મરૂપ થયા? સ્વામિનારાયણમાં કેટલા જોડાણા? એ અનુસંધાન રાખવું.” સ્વામીશ્રીએ સમજાવ્યું.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૦૪]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase